tag:blogger.com,1999:blog-1457211554006057904.post8070980362008391117..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: વેકેશનમાં મામા ને ઘેર... Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-41226467522175820302018-05-05T09:37:12.679-07:002018-05-05T09:37:12.679-07:00વેકેશન...અહા!! વેકેશનની તો આતુરતાપૂરવક રાહ જોવાતી....વેકેશન...અહા!! વેકેશનની તો આતુરતાપૂરવક રાહ જોવાતી.. પછી ભલે ઉનાળાનું હોય કે દિવાળીનું ..બંને વેકેશનની મજા અલગ. મોટે ભાગે મે મહિનાના વેકેશનમાં બહારગામ કે મામાના ઘરે જવાનું થતુ હોય. મિત્રો સાથે હસતા રમતા કે નિર્દેાશ તકરાર માં દિવસો વીતી જતાં તો સાથે જુદી જુદી રમતોનું વૈવિધ્ય .. ગિલ્લી દંડા, ગોટી, સાપસીડી જેવી કેટલીય રમતો. અને ખરેખર સૂકવેલી કેરી ચોરીને ખાવાની તો મજા જ કંઈ ઓર હતી.અત્યારના જેવી સગવડો તે સમયમાં ભલે નહોતી તો પણ કોઈ અભાવ નહોતો સાલતો. હવે આજે જ્યારે 'એક જ બાળક' કે 'બાળક જ નહિ' નું ચલણ છે ત્યારે આવનાર જનરેશન માટે મામા- માસી કે કાકા - ફોઈનું અસ્તિત્વ જ કદાચ લુપ્ત થઈ જશે. નેહલ દલાલnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-25702950990995209962018-05-05T09:36:31.074-07:002018-05-05T09:36:31.074-07:00વેકેશન ની વ્યાખ્યા બદલાતી જાય છે. જૂની યાદો જે તમે...વેકેશન ની વ્યાખ્યા બદલાતી જાય છે. જૂની યાદો જે તમે અને અમે વાગોળીએ છીએ તે આજની પેઢી માણી તો નહીં શકે પણ જોઈ પણ નહીં શકે. ઉનાળાની રજાઓ એટલે મામાનું ઘર અને આખા વર્ષના અથાણાંની તૈયારી આ સમીકરણ સંપૂર્ણપણે ખોવાઈ જશે. ચાલી સિસ્ટમ અને સંયુક્ત કુટુંબ જેમ જેમ તૂટતા જાય છે તેમ તેમ કેટલાક સામાજિક રીતિ-રીવાજો ઇતિહાસમાં જમા થઈ જશે.દક્ષા પાલણnoreply@blogger.com