tag:blogger.com,1999:blog-1457211554006057904.post4797917938077027531..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: પદ અને સત્તાનો દુરુપયોગVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-49315611483403882682017-04-08T10:07:08.537-07:002017-04-08T10:07:08.537-07:00રવિન્દ્ર ગાઇકવાડ પરનો બ્લોગ વાંચવાની મજા આવી પણ મન...રવિન્દ્ર ગાઇકવાડ પરનો બ્લોગ વાંચવાની મજા આવી પણ મને લાગે છે હવે આ પ્રકરણને મિડીઆ દ્વારા વધુ પડતું મહત્વ અપાઈ રહ્યું છે અને એના દ્વારા શિવસેનાને મફતની પબ્લિસીટી મળી રહી છે જે યોગ્ય નથી. બિપીન શાહnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-8736669261502503672017-04-04T01:06:10.847-07:002017-04-04T01:06:10.847-07:00મારે ત્યાં જન્મભૂમિ પ્રવાસી સોમવારે મળે છે પણ બ્લો...મારે ત્યાં જન્મભૂમિ પ્રવાસી સોમવારે મળે છે પણ બ્લોગને ઝરૂખેથી નો હું નિયમિત વાચક છું અને તેમાં આવતા માહિતીસભર લેખો મને ખુબ ગમે છે.રમેશ જસાણીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-14622968324937801442017-04-04T01:05:23.381-07:002017-04-04T01:05:23.381-07:00બ્લોગના લેખોનો હું નિયમિત વાચક છું.રવિન્દ્ર ગાઇકવા...બ્લોગના લેખોનો હું નિયમિત વાચક છું.રવિન્દ્ર ગાઇકવાડ પરનો લેખ લખી તમે દાખવેલી હિંમત કાબેલેતારીફ છે.કેશરી શાહnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-20982091446600295102017-04-04T01:04:53.691-07:002017-04-04T01:04:53.691-07:00પદ અને સત્તા નો દુરુપયોગ લખવા માટે આપ નો ખુબ ખુબ આ...પદ અને સત્તા નો દુરુપયોગ લખવા માટે આપ નો ખુબ ખુબ આભાર. કોઈ કાયદા થી ઉપર નથી. ભારત નાં બંધારણ અને સંવિધાનનો મલાજો અને મર્યાદા જળવાવા જ જોઇયે. કોઈ પણ વ્યક્તિ હોય કે વ્યક્તિ વિશેષ હોય બધા જ કાયદા ના દાયરા ને આધિન છે. લાભશંકર ઓઝાnoreply@blogger.com