tag:blogger.com,1999:blog-1457211554006057904.post4555917572908335772..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: ધારાવીની સફરે (ભાગ - ૧)Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-50340477974721640822016-05-22T04:34:56.007-07:002016-05-22T04:34:56.007-07:00ધારાવી પરનો બ્લોગ વાંચી મેં પણ આ જ કટારમાં અગાઉ લખ...ધારાવી પરનો બ્લોગ વાંચી મેં પણ આ જ કટારમાં અગાઉ લખેલો 'વસ્તીની પેલે પાર...' ગેસ્ટબ્લોગની યાદ આવી ગઈ. મેં પણ સ્લમટુર કરી હતે પણ જુદા જ દ્રષ્ટીકોણ સાથે.તમારો સ્લમટુર ને કમર્શિયલ દ્રષ્ટીએ જોવાનો અભિગમ નોખો હતો.ખેવના દેસાઈnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-46868508724683307582016-05-22T04:34:02.931-07:002016-05-22T04:34:02.931-07:00ખરેખર શહેરનો બીજો મોટો ગૃહઉદ્યોગ જોવો હોય તો એ ઘાર...ખરેખર શહેરનો બીજો મોટો ગૃહઉદ્યોગ જોવો હોય તો એ ઘારાવી વિસ્તાર માં જોવા મળે. બાળકોથી માંડી વૃદ્ધજનો સુધીના દરેક પ્રકારના લોકો પોતાની રીતે આવડત અને આવક ઘરાવે છે એવા આ મશહુર વિસ્તાર ની જાણકારી વાચવા મળી. આજે પરાં બાજુ આવેલ ઉલલાસનગરમાં પણ દરેક રીતે ઘરેઘરે ગૃહઉદ્યોગ ચલાવીને પોતાની આવક કમાઈ લે છે. ઘારાવીનો ચરમઉદ્યોગ પણ પ્રખ્યાતછે. ઘારાવીની માહિતી આપવા બદલ આભાર અને અભિનંદન.ઘનશ્યામ એચ ભરૂચાnoreply@blogger.com