tag:blogger.com,1999:blog-1457211554006057904.post316661460491172950..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણીVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-31123353328261588012012-09-02T03:37:34.625-07:002012-09-02T03:37:34.625-07:00હું તમારા દરેક લેખ રસપૂર્વક વાંચું છું.
અમારી સાથે...હું તમારા દરેક લેખ રસપૂર્વક વાંચું છું.
અમારી સાથે આવા માહિતીપૂર્ણ લેખો શેર કરવા બદલ તમારો ખૂબ આભાર.થોડાં સમય અગાઉ તમે તમારી દિકરીનો જન્મદિવસ એક અનાથાલયમાં ઉજવ્યા વિષે લખ્યું હતું.મને પણ મારા પૌત્રની વર્ષગાંઠ આ રીતે ઉજવવાની ઇચ્છા છે.એ અનાથાશ્રમનો ફોન તથા સરનામું જણાવવા વિનંતી.
- ભારતી જે. વ્યાસ, મુંબઈ
ભારતીબેન, પ્રોત્સાહક પ્રતિભાવ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.તમે પણ તમારા પૌત્રનો જન્મદિવસ અનાથાલયના બાળકો સાથે ઉજવવા માગો છો એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.અભિનંદન અને તમારા પૌત્રને એડવાન્સમાં 'હેપી બર્થ ડે' !
- વિકાસ ઘનશ્યામ નાયક
અનાથાલયની વિગત:
દયા વિહાર અનાથાશ્રમ
જોહન ચાકો, ૯૮૬૯૬૫૯૦૧૭
૬૫૭૨૯૨૯૨Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-78012962860093816952012-08-05T04:08:24.030-07:002012-08-05T04:08:24.030-07:00મને એ જણાવતાં બેહદ ખુશી થાય છે કે 'અનોખી રીતે ...મને એ જણાવતાં બેહદ ખુશી થાય છે કે 'અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી " બ્લોગ વાંચી, ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના લોકપ્રિય પાત્ર પોપટલાલનું પાત્ર ભજવતાં શ્યામ પાઠકે પણ પોતાની પુત્રીનો જન્મદિવસ ૨૨મીજુલાઈને દિવસે દયા વિહાર ઓર્ફનેજનાં બચ્ચાઓ સાથે મનાવ્યો! તેઓ પણ 'બ્લોગને ઝરૂખેથી...' નિયમિત વાંચે છે અને તેમણે મને એસ.એમ.એસ કરી આ સંદેશ પહોંચાડ્યો. હું આ એક ઉમદા કાર્ય કરી દાખલો બેસાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.
- વિકાસ ઘનશ્યામ નાયકVikas Ghanshyam Nayakhttps://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-50963463513344018882012-08-05T04:01:50.082-07:002012-08-05T04:01:50.082-07:00શ્રી વિકાસભાઈ,
૯/૭/૧૨ ના જન્મભૂમિમાં "અન...શ્રી વિકાસભાઈ,

૯/૭/૧૨ ના જન્મભૂમિમાં "અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી " એ શીર્ષક હેઠળ આપનો ARTICLE વાંચ્યો, સહુથી પહેલા તો આવા નુતન અભિગમ ને અપનાવવા બદલ અભિનંદન. પહેલા તો બધાને આવા વિચાર જ નથી આવતા અને જો કોઈને વિચાર આવે તો પણ લોકો તેને અનુસરતા નથી. તમે તમારા વિચારને અનુસર્યા તે બેશક અભિનંદન ને પાત્ર છે. બીજું તમે તો કહો, પણ કુટુંબીજનો તેને માને તે બદલ ઘરના સહુ સ્વજનો ને પણ અભિનંદન આપવા ઘટે.
આવા પ્રેરણાદાયક પ્રસંગો અન્ય ઘણાને સદવર્તન માટે અને સમાજ પ્રત્યેની જવાબદારી તેમ જ સહજ માનવીય પ્રતિભાવ તરફ વાળી શકે છે. તમારા જેવા નવયુવાનો આ પ્રકારે વ્યક્તિગત આનંદના પ્રસંગોને અન્ય ઘણાંને હુંફ આપીને, પ્રેમ આપીને ઉજવી શકે છે, કદાચ તેનાથી અનેરો આનંદ મળે છે... ... એક વાત કહું ? હું પણ આવું કંઈ કરીશ... પ્રોમિસ.અને તમે પ્રેરણા ના સ્રોત બન્યા તે બદલ થેન્ક્સ. મારા અન્ય મિત્રોને પણ આ માટે સમઝાવીશ.
આવા પ્રસંગો તમારા બ્લોગ માં વર્ણવતા રહેશો,
મૈત્રેયી મહેતા .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-28540522631388472312012-07-22T03:54:41.356-07:002012-07-22T03:54:41.356-07:00Dear Vikas,
CONGRATULATIONS , for the excellent ...Dear Vikas,

CONGRATULATIONS , for the excellent way you opted for, for celebrating the Birth Day of your daughter. The pleasure on the face of poor children and their satisfied stomach definitely have blessed your daughter a lot.

I hope our readers will follow similar tradition. You may announce my request in your next blog.

ARVIND SANGHAVI
KANDIVALI (East) MUMBAIAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-70724737979185617162012-07-12T17:40:49.433-07:002012-07-12T17:40:49.433-07:00great.. touchy..
આવી વાતોનો પ્રસાર થવો જોઇએ.. મારી...great.. touchy..
આવી વાતોનો પ્રસાર થવો જોઇએ.. મારી એક નાટકના પુસ્તક " જન્મદિવસની ઉજવણી " માં મેં આ જ વાત નાટકના સ્વરૂપમાં રજૂ કરી છે.
અમે પણ અમારા બાળકો નાના હતા ત્યારે તેની ઉજવનીની જુદી જુદી રીતો શોધી કાઢતા હતા.
આપની ભાવનાને સલામ..અભિનંદન..nilam doshihttps://www.blogger.com/profile/02739699080605951134noreply@blogger.com