tag:blogger.com,1999:blog-1457211554006057904.post3046192488174612371..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: હેપ્પી દિવાળી…હેપ્પી ન્યુ યર!!!Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-67024733477171574002011-10-30T03:13:16.373-07:002011-10-30T03:13:16.373-07:00સુજ્ઞ હરગોવિંદભાઈ,
તમારું અનુમાન કંઈક અંશે સાચું ...સુજ્ઞ હરગોવિંદભાઈ, <br />તમારું અનુમાન કંઈક અંશે સાચું છે. વાઘબારસ એ વાક્બારસનું અપભ્રંશ સ્વરૂપ છે.વાક એટલે વાણી, સરસ્વતી. દિવાળીની શરૂઆત આ દિવસથી જ્ઞાનના દેવીની આરાધના કરીને કરવામાં આવે છે એવું બીજા એક જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડાના તાજેતરમાં દિવાળી પરના તેમના લેખમાં વાંચ્યું. જવાબ લખી મોકલવા તમારો પણ ખૂબ આભાર.<br />- વિકાસ ઘનશ્યામ નાયકVikas Ghanshyam Nayakhttps://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-2296824092431131602011-10-30T03:12:47.868-07:002011-10-30T03:12:47.868-07:00નમસ્તે વિકાસભાઈ,
જ.પ્ર. માં આવતી આપની કોલમ "...નમસ્તે વિકાસભાઈ, <br />જ.પ્ર. માં આવતી આપની કોલમ "બ્લોગને ઝરુખેથી "નિયમિત વાંચું છું આમતો જ.પ્ર.કદાચ ૫૦-૬૦ વર્ષ થી વાંચું છું વાઘબારસ અંગે જણાવવાની ઈચ્છા છે ખરેખર વાઘબારસ નથી પણ વાક્કબરસ હશે એમ માનું છું" વાક્ક" એટલે" વાચા"હોવી જોઈએ. <br />- હરગોવિંદ દેવજીAnonymousnoreply@blogger.com