tag:blogger.com,1999:blog-1457211554006057904.post2244869861624843679..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: શૈશવVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-41424841821981840412016-04-03T00:42:04.056-07:002016-04-03T00:42:04.056-07:00ગયા રવિવારના ગેસ્ટ બ્લોગ '' શૈશવ '...ગયા રવિવારના ગેસ્ટ બ્લોગ '' શૈશવ '' ના સંદર્ભ માં મારા વિચારો , મારી રચના આપ સહુ સાથે શેર કરવા કરવા ઈચ્છું છું ...

શૈશવ હજુ ય મારા માં ક્યાંક ઢબુરાઈ ને પડ્યું છે ..
આજે પણ વરસાદ માં ભીંજાવવા નું મન થાય છે ...
ને આકાશ માં મેઘધનુષ જોઇને આંખોમાં વિસ્મય અંજાય છે
ગીલ્લી ડંડા ને લખોટી , પાંચીકા ને લગોરી
જેવી કેટલીય રમતો નું વૈવિધ્ય ..
ને રમતા ક્યારેય ન ધરાતું આ નિર્દોષ મન ..
મિત્રો સાથે ગાળેલી કેટલીય કડવી મીઠી
પળો નું એ અકબંધ સ્મરણ ..
અગાશી માંથી ચોરેલી એ ખાટીમીઠી
કેરી નો સ્વાદ આજેય વાગોળું છું ..
ક્યારેક એ શૈશવ આળસ મરડી ને બેઠું થાય છે ..
અને હું પહોંચી જાઉં છું મારા એ બાળપણ ના દિવસોમાં ..
ને ફરી ફરી એ પળો ને માણું છું.નેહલ દલાલnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-23429543528183792482016-04-03T00:38:58.108-07:002016-04-03T00:38:58.108-07:00વિકાસભાઈ - રોહિતભાઈ, બહુ જ સુંદર યાદો. બચપણ એ સીધી...વિકાસભાઈ - રોહિતભાઈ, બહુ જ સુંદર યાદો. બચપણ એ સીધી, સાદી, કોઈ જ ગુંચવણ વિનાનો સમયગાળો છે, જ્યારે સમય પસાર થતો જાય છે, તેમ તેમ જિંદગીમાં જટિલતાની ગુંચ ગંઠાતી જાય છે. બચપણ એ વિસ્મયતાનું પ્રતિક છે. ભલે નાની ઉંમર હોય, પણ જ્યારે બાલસહજ વિસ્મયતાનો હ્રાસ થાય છે ત્યારે જ એ વ્યક્તિ વૃદ્ધ બની જાય છે.Jayasinh Sampatnoreply@blogger.com