tag:blogger.com,1999:blog-1457211554006057904.post1869393143264218446..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: માલિકની સ્વતંત્રતા કે ગ્રાહકનો હક્ક?Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-76743774513827056232015-06-21T01:04:59.105-07:002015-06-21T01:04:59.105-07:00બ્લોગમાં વ્યક્ત કરેલા તમારા મંતવ્ય સાથે હું સંપૂર્...બ્લોગમાં વ્યક્ત કરેલા તમારા મંતવ્ય સાથે હું સંપૂર્ણ સહમત છું.<br />૧) એમ્પ્લોયરને તેના એમ્પ્લોયમેન્ટના ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી હોવી જોઇએ. ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં એમ્પ્લોયરે લેખિતમાં સાચું કારણ જણાવી ભૂલ કરી હતી.<br />૨) કો.ઓપ.હાઉસિંગ સોસાયટીમાં પણ જો તેઇચ્છે તો માત્ર શુદ્ધ શાકાહારી લોકોને જ રહેવાની છૂટ આપવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોવી જોઇએ.<br />- હસમુખ ટી.વોરાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-68711496734254998952015-06-21T01:04:33.223-07:002015-06-21T01:04:33.223-07:00હું તમારા મત સાથે બિલકુલ સહમત નથી. તમને જેમાં માલિ...હું તમારા મત સાથે બિલકુલ સહમત નથી. તમને જેમાં માલિકના હક્ક દેખાય છે તે મારી દ્રષ્ટીએ જાતિ આધારીત કે ધર્મ આધારીત ભેદભાવ છે. સોમનાથના મંદીરમાં પ્રવેશ બંધી બ્લોગમાં વર્ણવેલા બીજા બે દાખલા કરતાં ક્યાં જુદી છે? આજે જે હક્કની વાત તમે કરી એ કાલે ઉઠીને લિંગ આધારીત કે વર્ગ આધારીત ભેદ્ભાવ બનવાની પૂરેપૂરી શક્યતા છે. ધારોકે કોઈ એકાદ સ્ટેડિયમ,હોટેલ,જીમ કે ઘરના માલિક સ્ત્રીઓને પ્રવેશ ન આપે તો?<br />- ખેવના દેસાઈAnonymousnoreply@blogger.com