tag:blogger.com,1999:blog-1457211554006057904.post1602319054285119276..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: આપણી આસપાસનાં પરિસર વિશેની કેટલીક રસપ્રદ વાતોVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-6395565189892931502013-02-20T09:50:34.709-08:002013-02-20T09:50:34.709-08:00પ્રકૃતિ સાથે શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ ધરાવવા માટે તમ...પ્રકૃતિ સાથે શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ ધરાવવા માટે તમે આટલા સજાગ અને ચિંતિત છો એ પ્રશંસનીય બાબત છે.હવે સમય આવી ગયો છે જ્યારે આપણે સૌએ જવાબદાર નાગરિક બની ઘરના કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઇએ. તેમાંથી આપણે ખાતર બનાવી શકીએ અને આપણા ઘરને આંગણે કે ટેરેસ પર કે બાલ્કનીમાં આપણે શાકભાજી ઉગાડવા જોઇએ અને ચકલી જેવા પક્ષીઓ માટે રહેઠાણ બનાવવા જોઇએ.<br />મને લાગે છે આ બધું બાળકોના શળાના અભ્યાસક્રમ નો જ ભાગ હોવું જોઇએ. 'મરાઠી વિજ્ઞાન પરિષદ' નામની બીજી પણ એક સંસ્થા B.N.H.S. ની જેમ જ આ દિશામાં ઘણું સારૂં કામ કરી રહી છે.<br />- ડો. ભરત પાલન (ઇમેલ દ્વારા)Anonymousnoreply@blogger.com