tag:blogger.com,1999:blog-1457211554006057904.post8144708879655272330..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: નિસર્ગનાં સાન્નિધ્યમાં...ટ્રી અપ્રિસિયેશન વોકVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-11019826659495848222015-03-14T03:40:56.740-07:002015-03-14T03:40:56.740-07:00લેખ ખૂબ રસપ્રદ રહ્યો.પ્રો.ઉષા દેસાઈનું કામ પ્રશંસન...લેખ ખૂબ રસપ્રદ રહ્યો.પ્રો.ઉષા દેસાઈનું કામ પ્રશંસનીય છે.મને આવી નેચર ટ્રેઈલ પર જવું ચોક્કસ ગમશે.<br />- અનિલ શાહAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-87689904803444381402015-03-14T03:40:25.442-07:002015-03-14T03:40:25.442-07:00નિસર્ગ ના સાંનિધ્ય માં ...ખૂબ જ રસપ્રદ લેખ. વિવિધ...નિસર્ગ ના સાંનિધ્ય માં ...ખૂબ જ રસપ્રદ લેખ. વિવિધ પ્રકાર ના ઝાડપાન ની માહિતી મળી. ખરેખર કુદરત ના સાનિધ્ય માં સમય પસાર કરવાની આ તક ઝડપી લેવા જેવી છે. આરે કૉલોની ના વૃક્ષો કાપવાનો વિચાર એક દુખદ બાબત છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાયેલો વિરોધ એકદમ યોગ્ય છે. સહુ એ તેને સહયોગ આપવો જ રહ્યો. ઈશ્વરે ભરપૂર કુદરતી સંપત્તિ આપી છે પરંતુ આપણે જ તેનું જતન નથી કરી શક્યા.<br />- નેહલ દલાલ Anonymousnoreply@blogger.com