tag:blogger.com,1999:blog-1457211554006057904.post70850678450526492..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : શું શાળાઓમા સંસ્કૃત ફરજીયાત કરવુ જોઇઍ?Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-29746532634806070132018-06-16T12:32:47.044-07:002018-06-16T12:32:47.044-07:00હું ૬૬ વર્ષનો છું. મારી શાળામાં એસ.એસ.સી.માં મારે ...હું ૬૬ વર્ષનો છું. મારી શાળામાં એસ.એસ.સી.માં મારે ફ્રેન્ચ વિષય પસંદ કરવો હતો પણ મારા પિતાએ બળજબરીથી મારી પાસે સંસ્કૃત લેવડાવ્યું. મને જણાવતા ખુશી થાય છે કે મેં તેમાં ૯૯ ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા અને હું આ માટે મારા પિતાનો આભારી છું! મેં મિલિટરી સાયન્સ વિષય પણ રાખ્યો હતો જેમાં મને ૯૫ ટકા માર્ક્સ પ્રાપ્ત થયા હતા.રોહીત ગોપાલકૃષ્ણ મોદીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-55495576291605965802018-06-16T12:31:25.149-07:002018-06-16T12:31:25.149-07:00૧૦-જૂન ની બ્લોગ કટારમાં ઈલાબેન વૈદ્ય લિખિત સંસ્કૃત...૧૦-જૂન ની બ્લોગ કટારમાં ઈલાબેન વૈદ્ય લિખિત સંસ્કૃત વિષય પરનો ગેસ્ટબ્લોગ ખુબ સારો રહ્યો. મહેન્દ્ર શેઠ, રાજેશ રાઠોડnoreply@blogger.com