tag:blogger.com,1999:blog-1457211554006057904.post5114400547088396283..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: સમાજ માટે લાલબત્તીVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-63106579429466203152011-10-18T04:46:25.205-07:002011-10-18T04:46:25.205-07:00આજ કાલ સવારમાં જયારે પેપર હાથમાં લઇ ત્યારે આવા જ સ...આજ કાલ સવારમાં જયારે પેપર હાથમાં લઇ ત્યારે આવા જ સમાચાર જોવા મળે છે કે લાશ વાડી માંથી મળી, ભત્રીજા એ જ ખૂન કરી નાખ્યું, પૈસા માટે મિત્ર દ્વારા મિત્રનું ખૂન કરવામાં આવ્યું વગેરે, .. પણ આ લોકોને સજા શું મળે છે? આ ક્રોધ માટે જવાબદાર કોણ? નાના બાળકોમાં પણ વાતવાતમાં આ લક્ષણ જોવા મળે છે. માત્ર વાહન ટચ થઇ જતા પણ મારામારી પર આવી જાય છે અને છરી-ચપ્પા પર આવી જાય છે. અને આ રીતે કોઈ એકના જીવનનો અંત આવે છે. તે લોકોને ખ્યાલ નથી કે ઘરના સભ્યો પર તેની શું અસર થશે.DARSHANA KAKKAD SACHDEhttps://www.blogger.com/profile/01141229906789488814noreply@blogger.com