tag:blogger.com,1999:blog-1457211554006057904.post3818612510759471471..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યોVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-29932980180276183592013-07-23T11:35:45.387-07:002013-07-23T11:35:45.387-07:00વિકાસભાઈ તમારી ટેણકીનો ત્રીજો બર્થડે એક સામાજિક સં...વિકાસભાઈ તમારી ટેણકીનો ત્રીજો બર્થડે એક સામાજિક સંસ્થામાં ગરીબ કન્યાઓ સાથે મનાવવા બદલ તમને હાર્દિક અભિનંદન! તમે આ દ્વારા અનેક લોકોને પ્રેરણા આપો છો.આવી સંસ્થા ગોતી કાઢવી એ પણ માથાકૂટ ભર્યું કામ છે. લગે રહો! અમે બધાં પણ તમારી સાથે છીએ!
- મૈત્રયી મહેતા (ફેસબુક દ્વારા)
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-30391947360973346152013-07-06T11:59:50.131-07:002013-07-06T11:59:50.131-07:00તમારો આભાર સ્વાદિયા સાહેબ - નમ્યાને આશિર્વાદ આપવા ...તમારો આભાર સ્વાદિયા સાહેબ - નમ્યાને આશિર્વાદ આપવા બદલ અને બ્લોગનો પ્રતિભાવ આપવા માટે!
મલાડના કન્યાલયનું સરનામું અને સંપર્ક નંબર આ પ્રમાણે છે -
ડ્રીમ્સ હોમ,૭/૩૮,સાઈ ધામ કો.ઓ.સો.દિંડોશી નગર,ઓબેરોય મોલ પાસે,એમ.એચ.બી.કોલોની,મલાડ(પૂ),મુંબઈ-૪૦૦૦૯૭
ફોન - ૬૬૮૨૪૧૬૦
વિજય કરાન્ડે – ૯૭૦૨૨૯૭૨૨૩
તમે આ જગાની મુલાકાત લો તો તમારા અનુભવ વિશે ચોક્કસ લખી મોકલજો.
આભાર!
- વિકાસ ઘનશ્યામ નાયક
Vikas Ghanshyam Nayakhttps://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-55177308498218129532013-07-06T11:59:28.087-07:002013-07-06T11:59:28.087-07:00ગયા રવિવારની તમારા બ્લોગની કોલમ વાંચવાની મજા આવી. ...ગયા રવિવારની તમારા બ્લોગની કોલમ વાંચવાની મજા આવી. સૌથી પહેલાં તમારી ટાબરને આશીર્વાદ. મને મલાડ પૂર્વની એ સંસ્થાનું સરનામું અને ફોન નંબર લખી મોકલવા વિનંતી. મારા કેનેડાવાસી પુત્રની બે ટાબર વીસેક વર્ષ પહેલાં મોઢું બતાવીને ચાલી ગઇ તેની સ્મૃતિમાં અમે દર વર્ષે આવી કોઇ સંસ્થામાં જવાનું કરીએ છીએ. આ વર્ષે અમે તમે લખેલી સંસ્થામાં જવા માગીએ છીએ. મને તેના સંબંધિત અધિકારીનો ફોન નંબર મોકલી શકો તો આભારી થઇશ.
- દિગંબરભાઇ સ્વાદિયા
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-1269487685090813172013-07-06T11:59:08.984-07:002013-07-06T11:59:08.984-07:00આપણી આસપાસ જ વસતા, દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો વિષે...આપણી આસપાસ જ વસતા, દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો વિષે માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર! આવું જ્ઞાનવર્ધક લખતા રહો અને અમને જણાવતા રહો. હું શ્રીમાન વિજયભાઈ કરાન્ડેને ચોક્કસ મળીશ.
- શતાયુ મહેતા (ઇમેલ દ્વારા)
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-51045161094300176752013-07-01T10:46:32.898-07:002013-07-01T10:46:32.898-07:00સુંદર કાર્યને તમે બ્લોગ વડે વાચા આપી છે.સુંદર કાર્યને તમે બ્લોગ વડે વાચા આપી છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-62624854149580461762013-07-01T10:46:04.025-07:002013-07-01T10:46:04.025-07:00સુંદર કાર્યને તમે બ્લોગ વડે વાચા આપી છે.સુંદર કાર્યને તમે બ્લોગ વડે વાચા આપી છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-21725770280666282892013-07-01T04:14:56.810-07:002013-07-01T04:14:56.810-07:00પ્રિય વિકાસ,'દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો' બ...પ્રિય વિકાસ,'દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો' બ્લોગ વાંચ્યો.તે અતિ સંવેદનશીલ,પ્રેરણાત્મક અને ખરેખર હ્રદયસ્પર્શી હતો.આટલા અદભુત અનુભવ અને વિચારો વહેંચવા બદલ તને હ્રદય પૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ
- ધવલ વખારિયા (ફેસબુક પર)Anonymousnoreply@blogger.com