tag:blogger.com,1999:blog-1457211554006057904.post129664355740553695..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: ગુજરાત / ગુજરાતી મારી માતા Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-8145099778754119622013-05-18T11:25:06.072-07:002013-05-18T11:25:06.072-07:00તા.૧૨-૦૫-૨૦૧૩ના ‘બ્લોગને ઝરૂખેથી’માં છપાયેલ ગુજરાત...તા.૧૨-૦૫-૨૦૧૩ના ‘બ્લોગને ઝરૂખેથી’માં છપાયેલ ગુજરાત વિશેનો બ્લોગ ખૂબ ગમ્યો. એમાં જે વડના ઓટલાની વાત કરી છે તે ગ્રામજનોની વ્યવહાર સૂઝ દર્શાવતું ઉત્તમ દ્રષ્ટાંત છે.શહેરનાં લોકો ગ્રામજનોને તેમજ ગુજરાતી ભાષાને નીચી દ્રષ્ટીએ જુએ છે.જે યોગ્ય નથી.આ પ્રકારની વિચારસરણીમાં પરિવર્તન જરૂરી છે.હું હવાઈ સફર કરતી વખતે પણ ગૌરવ ભેર ગુજરાતી પુસ્તક વાંચુ છું અને કોઈ ગુજરાતી પુસ્તક વાંચતું નજરે ચડે તેના પ્રત્યે ગૌરવ અને માનભરી લાગણીથી જોઉં છું.<br />- અનિલ સી. શાહ,વાલકેશ્વર (ફોન દ્વારા)<br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-4159247164119557182013-05-12T17:39:38.904-07:002013-05-12T17:39:38.904-07:00બહુ સરસ વાતો વણી લીધી છે....પ્રવાસ નિમિત્તે ગુજરાત...બહુ સરસ વાતો વણી લીધી છે....પ્રવાસ નિમિત્તે ગુજરાતમાતા, ધાર્મિક વિધિ નિમિત્તે સાસુમાતા અને પ્રકૃતિમાતા ઉપરાંત ભાષામાતા....આ સૌને સાંકળીને તમે માતૃદિવસ સાચવી લીધો, આ લખાણમાં ! સુંદર આયોજન, સરસ વર્ણન. આભાર.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.com